ડેરેને કહ્યું અમે તો જીતનો જશ્ન મનાવીશું
ભારત દેશ હોળીના તહેવારના રંગમાં રંગાઈ રહ્યો છે. તો બીજી તરફ શુક્રવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એશોસિએશન (વાકા) ગ્રાઉન્ડ ઉપર વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે વર્લ્ડકપ મેચ રમાવાની છે. ભારતીય ટીમ સાથે શુક્રવારે હોળી મનાવવા ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝના ડેરેન સૈમીએ કહ્યું હતું કે, તેમને હોળી મનાવા દો, અમે જીતનો જશ્ન મનાવીશું.
સખત અભ્યાસથી બચ્યો ક્રિસ ગેલ
વેસ્ટઇન્ડીઝના જાદુઇ બેટ્સમેન ક્રિસ ગેલ પ્રેક્ટિસ સત્ર દરમિયાનમાં ભાગ લેવાથી બચ્યો હતો. મંગળવારે અભ્યાસ સત્ર દરમિયાન ક્રિસ ગેલે કેટલાક પત્રકારોને ઇન્ટરવ્યુ આપ્યો હતો જેના કારણે તે પ્રેક્ટિસમાં ભાગ લઇ શક્યો ન હતો. ટીમના મુખ્ય પસંદગીકર્તા ક્લાઇવ લોયડની સાથે તે મેદાન ઉપર વાતચીત કરી રહ્યો હતો. ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેના પીઠનો દુઃખાવો ફરીથી શરૂ થઈ ગયો છે. સામીએ કહ્યું કે ટીમ સંપૂર્ણ પણે ફિટ છે. ભારત સાથે ટકરાવવાના શેષ બે દિવસો જ છે ત્યારે ગેલ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લેશે.Tuesday, 3 March 2015
sports news
ડેરેને કહ્યું અમે તો જીતનો જશ્ન મનાવીશું
ભારત દેશ હોળીના તહેવારના રંગમાં રંગાઈ રહ્યો છે. તો બીજી તરફ શુક્રવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એશોસિએશન (વાકા) ગ્રાઉન્ડ ઉપર વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે વર્લ્ડકપ મેચ રમાવાની છે. ભારતીય ટીમ સાથે શુક્રવારે હોળી મનાવવા ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝના ડેરેન સૈમીએ કહ્યું હતું કે, તેમને હોળી મનાવા દો, અમે જીતનો જશ્ન મનાવીશું.
સખત અભ્યાસથી બચ્યો ક્રિસ ગેલ
વેસ્ટઇન્ડીઝના જાદુઇ બેટ્સમેન ક્રિસ ગેલ પ્રેક્ટિસ સત્ર દરમિયાનમાં ભાગ લેવાથી બચ્યો હતો. મંગળવારે અભ્યાસ સત્ર દરમિયાન ક્રિસ ગેલે કેટલાક પત્રકારોને ઇન્ટરવ્યુ આપ્યો હતો જેના કારણે તે પ્રેક્ટિસમાં ભાગ લઇ શક્યો ન હતો. ટીમના મુખ્ય પસંદગીકર્તા ક્લાઇવ લોયડની સાથે તે મેદાન ઉપર વાતચીત કરી રહ્યો હતો. ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેના પીઠનો દુઃખાવો ફરીથી શરૂ થઈ ગયો છે. સામીએ કહ્યું કે ટીમ સંપૂર્ણ પણે ફિટ છે. ભારત સાથે ટકરાવવાના શેષ બે દિવસો જ છે ત્યારે ગેલ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લેશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment