અગરવાલના ૧૭૬, પાંડેના ૧૦૮* ઃ અક્ષર પટેલની ૩ વિકેટ
ડી કોકના લડાયક ૧૧૩ ઃ હવે ભારત 'એ' ઓસ્ટ્રેલિયા 'એ' વચ્ચે ફાઇનલ
૩૭૨ રનનો જંગી પડકાર છતાં સાઉથ આફ્રિકાની 'એ' ટીમે લડત આપી જીતવાનું સ્વપ્ન સેવ્યું હતું. ઓપનર ડી કોક (૧૧૩) અને હેન્ડરિકે (૭૬) બીજી વિકેટની ૧૨૮ રનની ભાગીદારી નોંધાવી તે પછી ઝોન્ડોએ ૬૦ બોલમાં ૮૬ રન ઝૂડયા હતા. અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપતા સાઉથ આફ્રિકા પર બ્રેક લાગી હતી. તેઓએ ૩૩૭/૬ રન કર્યા હતા.
સ્કોરકાર્ડ
ભારત- 'એ'
ભારત- 'એ'
| - | રન | બોલ | ૪ | ૬ |
| અગરવાલ કો. મહારાજ બો. સોત્સોબે | ૧૭૬ | ૧૩૩ | ૨૦ | ૫ |
| ચંદ લેગબિફોર મહારાજ | ૬૪ | ૭૭ | ૩ | ૩ |
| પાંડે અણનમ | ૧૦૮ | ૮૫ | ૮ | ૨ |
| નાયર રનઆઇટ | ૧૦ | ૫ | ૨ | ૧ |
| મનદીપસિંઘ અણનમ | ૧ | ૧ | ૦ | ૦ |
| વધારાના (લેગ બાય-૩, વાઇડ- ૮, નોબોલ-૧) | ૧૨ | |||
| (૩ વિકેટે ૫૦ ઓવરોમાં) | ૩૭૧ |
વિકેટનો ક્રમ ઃ ૧/૧૦૬ (ચંદ, ૨૧.૪) ૨/૩૦૯ (અગરવાલ, ૪૫.૫), ૩/૩૬૦ (નાયર ૪૯.૩)
બોલિંગ ઃ સોત્શોબે ૧૦-૦-૬૧-૧, માર્નેલા ૧૦-૦-૭૯-૦, શ્લેઝ ૧૦-૦-૬૫-૦, મહારાજ ૧૦-૦-૬૨-૧, ડેલપોર્ટ ૫-૦-૩૯-૦, ઝોન્ડો ૧-૦૧-૧૬-૦, બુ્રયન ૪-૦-૪૦-૦
સાઉથ આફ્રિકા 'એ'
| - | રન | બોલ | ૪ | ૬ |
| ડી'કોક કો. સેમસન બો. પટેલ | ૧૧૩ | ૮૬ | ૧૦ | ૬ |
| ડેલપોર્ટ બો. કાલરિયા | ૩૪ | ૧૮ | ૨ | ૩ |
| હેન્ડરિક્સ કો. નાયબર બો. સિંઘ | ૭૬ | ૧૦૯ | ૫ | ૨ |
| બુ્રયન કો. ચંદ બો. પટેલ | ૧ | ૯ | ૦ | ૦ |
| ચેરી રનઆઉટ | ૦ | ૩ | ૦ | ૦ |
| ઝોન્ડો બો. પટેલ | ૮૬ | ૬૦ | ૭ | ૫ |
| વિલાસ અણનમ | ૭ | ૧૩ | ૦ | ૦ |
| પર્નેલ અણનમ | ૨ | ૨ | ૦ | ૦ |
| વધારાના (લેગ બાય ૮, વાઇડ- ૧૦) | ૧૮ | |||
| (૬ વિકેટે ૫૦ ઓવરોમાં) | ૩૩૭ |
વિકેટનો ક્રમ ઃ ૧/૫૩ (ડેલપોર્ટ, ૫.૩), ૨/૧૮૧ (ડીકોક ૨૫.૩), ૩/૧૮૩ (બુ્રયન ૨૮.૪), ૪/૧૮૪ (ચેરી ૨૯.૨), ૫/૨૭૯ (હેન્ડરિક ૪૪), ૬/૩૩૩ (ઝોન્ડો, ૪૯.૨)
બોલિંગ ઃ ધવન - ૭-૦-૫૦-૦, કાલરિયા ૭-૦-૫૦-૧, ગુરકિશનસિંઘ ૧૦-૦-૬૨-૧, અક્ષર પટેલ ૮-૧-૩૨-૩, કરણ શર્મા ૮-૦-૬૭-૦, નાયર ૪-૦-૧૯-૦
No comments:
Post a Comment