Tuesday, 10 March 2015

"સ્વીફલેટ પક્ષીની લાળના માળા" વિશ્વનો સૌથો મોંઘો ખોરાક


વધુ તસ્વીરો માટે નીચે ફોટા પર  ક્લિક કરો.....
ચાઇનામાં સૌથી મોંઘાં, સેંકડો વર્ષો સુધી કથિત સ્વાસ્થ્ય માટે લાભલાભદાયી સ્વીફલેટ થી બનાવવામાં આવેલા માળાઓ.
આ માધુર્ય માળાઓ દક્ષિણપૂર્વ એશિયન ઉત્પાદકો તેની કોફી અને અનાજ માં મિશ્ર કરવામાં આવી રહ્યા છે.
આ માળાઓ વિશ્વના સૌથી મોંઘા ખોરાક લગભગ યુએસ $ 2,500 પ્રતિ કિલો તરીકે વેચાય છે.
સ્વીફલેટ તેના માળા ઇન્ડોનેશિયા , મલેશિયા, થાઇલેન્ડ અને વિયેટનામમાં વધુ જોવા મળે છે.
આમાંના 90% પક્ષીના માળા ચીન દ્વારા ખરીદવામાં આવે છે જેને તેઓ પરંપરાગત રીતે સૂપમાં ઉપયોગ કરે છે.
કંપની જેવીકે મલેશિયા સ્વીફલેટ ઈકો પાર્ક, સ્વીફલેટ પક્ષીના ઘરના દેશના સૌથી મોટા વિકાસકર્તાઓ માની એક છે. કંપની બીજા દેશની માંગો સંતોષવા વધારે ઉત્પાદન કરી ચીન સિવાય તેમનું બજાર વિસ્તરી બીજા મોટા લાભ કરવા માંગે છે.
કંપનીના એમડી લોક  યેઉ લૂન્ગ કહે છે કે અમે નવા બજારો શોધી રહ્યા છે પણ જો અમે યુરોપ અથવા ભારત માટે કાચા પક્ષીઓના માળા વેચાય પરંતુ  તેમને તેની રસોઈ કેવી રીતે કરવી તેની પણ ખબર નથી.
એમડીના કેહવા પ્રમાણે કેટલાક ઉત્પાદનો પર પ્રોફિટ માર્જીન કાચા માળાઓ કરતા 10 ગણી વધુ હતું.

No comments:

Post a Comment