ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાને પાછળ છોડી
સાનિયાએ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને અને મેરી કોમને પાછળ છોડી દીધી છે.સાનિયા નહેવાલને એક કોર્નફ્લેક્સ બનાવતી કંપનીએ કરારબદ્ધ કરી છે અને આ માટે સાનિયાને દોઢ કરોડ રુપિયા ચુકવ્યા છે.સાઈના નહેવાલ હાલમાં એક બેંક, એક પેઈન કીલર રીલીવર તેમજ એક બેડમિન્ટન કંપનીની જાહેરાત કરી રહી છે.
જોકે કોર્નફ્લેક્સ બનાવતી કંપનીએ સાનિયા સાથે થયેલી ડીલની નાણાકીય માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે.સ્પોર્ટસ માર્કેટિંગ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલના તબક્કે સાઈના જાહેરાત માટે સૌથી વધુ રકમ મેળવતી ટેનીસ સ્ટાર બની ચુકી છે.પાંચ વર્ષ પહેલા સાનિયા મિર્ઝા સૌથી વધુ પૈસા મેળવતી હતી
જોકે પુરુષ અને મહિલા ખેલાડીઓની કમાણી હજી પણ આસમાન જમીનનુ અંતર છે.જેમ કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર ધોની એક જાહેરાત માટે લગભગ 10 કરોડ રુપિયા ચાર્જ કરે છે.વિરાટ કોહલીની ફી લગભગ 5 કરોડ રુપિયાની આસપાસ છે.
No comments:
Post a Comment