Monday, 1 February 2016

ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની વન ડે શ્રેણી ૨-૦થી જીતી

- ત્રીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ ડકવર્થ લુઈસની પધ્ધતિથી જીત્યું

- ૪૩ ઓવરમાં ૨૬૩ના પડકારને ન્યુઝીલેન્ડે ૪૨.૪ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને પાર પાડયો


















ન્યુઝીલેન્ડે વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી ત્રીજી અને આખરી વન ડેમાં પાકિસ્તાનને ડક વર્થ લુઈસના નિયમ અનુસાર બે બોલ બાકી હતા, ત્યારે ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડ ૩ વન ડેની શ્રેણી ૨-૦થી જીતી ગયું હતુ.
 જીતવા માટેના ૪૩ ઓવરમાં ૨૬૩ રનના પડકારને ન્યુઝીલેન્ડે ૪૨.૪ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ઝીલ્યો હતો. ન્યુઝીલેન્ડ પ્રથમ વન ડે ૭૦ રનથી જીત્યું હતુ અને બીજી વન ડે એક પણ બોલની રમત વિના પડતી મુકાઈ હતી.
પાકિસ્તાન
-રનબોલ
અઝહર અલી કો.ગપ્ટિલ બો.હેનરી૧૪
શેહઝાદ કો.ગપ્ટિલ બો.બાઉલ્ટ૧૨૧૬
હાફિઝ કો.મિલ્ને બો.સાન્ટનેર૭૬૬૦
આઝમ કો.ગપ્ટિલ બો.હેનરી૮૩૭૭૧૦
મલિક કો.રોન્ચી બો.બાઉલ્ટ૩૨૨૭
સરફરાઝ કો.રોન્ચી બો.મિલ્ને૪૧૫૦
રિઝવાન રનઆઉટ૧૬૧૮
રિયાઝ કો.ગપ્ટિલ બો.એન્ડરસન૧૧૧૫
આમીર કો.રોન્ચી બો.મિલ્ને
રાહત અલી કો.રોન્ચી બો.મિલ્ને
ઇરફાન અણનમ
વધારાના (નોબોલ ૧, વાઇડ ૧૪)૧૫
કુલ ૪૭.૩ ઓવરમાં ઓલઆઉટ૨૯૦      
વિકેટનો ક્રમ ઃ  ૧-૧૬ (શેહઝાદ, ૪.૫), ૨-૨૦ (અઝહર અલી, ૫.૧), ૩-૧૫૪ (હાફિઝ, ૨૨.૬), ૪-૨૧૫ (મલિક, ૩૧.૧), ૫-૨૨૭ (આઝમ, ૩૩.૪), ૬-૨૫૬ (રિઝવાન, ૩૮.૪), ૭-૨૭૯ (રિયાઝ, ૪૪.૨), ૮-૨૮૪ (આમીર, ૪૫.૩), ૯-૨૮૪ (રાહત અલી, ૪૫.૫), ૧૦-૨૯૦ (સરફરાઝ, ૪૭.૩)
બોલિંગ ઃ બાઉલ્ટ ૯-૦-૬૦-૨, હેનરી ૧૦-૦-૪૪-૨, એન્ડરસન ૪-૦-૨૬-૧, સાન્ટનેર ૫-૦-૫૬-૧, મિલ્ને ૯.૩-૦-૪૯-૩, ઇલિયટ ૧૦-૦-૫૫-૦.
ન્યુઝીલેન્ડ
-રનબોલ
ગપ્ટિલ કો.હાફિઝ બો.અઝહર અલી૮૨૮૧
મેક્કુલમ કો.ઇરફાન બો.આમેર
વિલિયમસન સ્ટ.સરફરાઝ બો.અઝહર અલી૮૪૮૬
નિચોલ્સ એલબી બો.આમેર૧૩
ઇલિયટ કો.આઝમ બો.મલિક૧૦૧૭
એન્ડરસન કો.આઝમ બો.ઇરફાન૩૫૨૯
રોન્ચી બો.રિયાઝ૨૦૨૧
સાન્ટનેર અણનમ૧૦
મિલ્ને અણનમ
વધારાના (લેગબાય ૫, વાઇડ ૧૪)૧૯
કુલ ૪૨.૪ ઓવરમાં સાત વિકેટે૨૬૫
વિકેટનો ક્રમ ઃ   ૧-૬ (મેક્કુલમ, ૧.૧), ૨-૧૬૫ (ગપ્ટિલ, ૨૬.૨), ૩-૧૮૦ (વિલિયમસન, ૨૮.૩), ૪-૧૮૮ (નિચોલ્સ, ૩૧.૧), ૫-૨૧૦ (ઇલિયટ, ૩૫.૩), ૬-૨૫૩ (રોન્ચી, ૪૦.૬), ૭-૨૫૬ (એન્ડરસન, ૪૧.૩)
બોલિંગ ઃ ઇરફાન ૮-૦-૬૦-૧, આમેર ૯-૦-૩૯-૨, રાહત અલી ૭-૦-૫૪-૦, રિયાઝ ૮.૪-૦-૫૧-૧, મલિક ૩-૦-૧૯-૧, અઝહર અલી ૭-૦-૩૭-૨.ઔ

No comments:

Post a Comment